સ્કૂલ માહિતી







શાહ કે.પી.એસ.સી.એસ પથામિક વિભાગ સરદારપુર

ધોરણ- ૧ થી ૫ અને ૮  નોન ગ્રાન્ટેડ(આચાર્ય  - હરિભાઈ)
ધોરણ ૬અને૭ ગ્રાન્ટેડ(આચાર્ય -જનકભાઈ)

શાળાનો સંપર્ક નંબર - ૦૨૭૬૩(૨૩૨૬૨૯)
હરિભાઈ-૯૭૨૬૪૮૨૬૭૨
જનકભાઈ-૯૭૩૭૩૯૫૦૮૮
 
શાળાની વિશેષતાઓ


* K.G. થી ધોરણ-૧૨ (વિ.પ્ર.,સા.પ્ર.) સુધીનું સંપૂર્ણ શિક્ષણ એક જ  સ્થળે .

* અધતન સુવિધા ધરાવતું તથા હવા ઉજાસવાળું નવીન મકાન.

* સુંદર રમણીય બગીચો તથા અભ્યાસપ્રેરક વાતાવરણ.

* અંગ્રેજી વિષય તથા કમ્પ્યૂટર વિષયનું ધોરણ ૧ થી જ શિક્ષણ.

* અધતન અને વિશાળ  લેબોરેટરી (કમ્પ્યૂટર,રસા.વિ.,ભૌ.વિ. તથા જી.વિ.)

* બાળકોના સર્વાંગી વિકાસ માટે સહઅભ્યાસિક પ્રવૃતિઓ.

* મીનરલ વોટરની સુવિધા.

* નબળા વિધાર્થીઓ માટે અલગ શિક્ષણ.

* અનુભવી તથા ઉત્સાહી તાલીમી શિક્ષણગણ.

* વાલી સંમેલનનું સુપેરે આયોજન.

* ગેરહાજર વિધાર્થીની વાલીને જાણ તથા યોગ્ય કારણની તપાસ.

* રમત-ગમતના અદ્યતન સાધનો અને યોગ્ય તાલીમ.

* સાપ્તાહિક-માસિક પરીક્ષાનું આયોજન અને પરિણામની વાલીને જાણ.

* પ્રત્યેક વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસ અંગે સચેત.

* ધોરણ ૧૧-૧૨ વિ.પ્ર. માટે એ.સી. વર્ગખંડ.

*સિક્યોરિટી વ્યવસ્થા.

* ટ્રાન્સપોર્ટ  વ્યવસ્થા.

*ઓડીટોરીયમ (૧૨૦૦ વિધાર્થા સમાઈ શકે તેવું )

* LED PROJECTOR ની સુવિધા.

* CCTV CAMERA થી સંપૂર્ણ સંકુલની દેખરેખ.

 




શાળામાં ચાલતી સહ-અભ્યાસિક પ્રવૃતિઓ

 

*પ્રવેશોત્સવ                     * ગણિત મંડળ

*વિજ્ઞાન મંડળ                   * સાહિત્ય મંડળ

   * વાલી સંમેલન                 * નવરાત્રી મહોત્સવ

   * પ્રવાસ પર્યટન                 * સાંસ્કૃતિક કાર્યક્રમો

   * પુસ્તક પ્રદર્શન                 * વાર્ષિક રમતોત્સવ

   * નિબંધ સ્પર્ધા                   * ચિત્ર સ્પર્ધા

   * વકતૃત્વ સ્પર્ધા                  * ગીત સ્પર્ધા

   * ગુણોત્સવ                       * રંગોળી હરીફાઈ

   * મહેંદી હરીફાઈ                  * વેસ્ટમાંથી બેસ્ટ

   * ક્વીઝ સ્પર્ધાઓ                 * બેંક મુલાકાત

   * શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા             * આરોગ્ય કેન્દ્ર મુલાકાત

   * પોસ્ટ ઓફીસ મુલાકાત          * મધ્યાહન ભોજન

   * વેશભૂષા હરીફાઈ                * રમત-ગમત

   *વિવિધ દિનની ઉજવણી           *પ્રોજેક્ટ કાર્ય

 





No comments:

Post a Comment